CHARAN SAMAJ NU GAURAV GPSC EXAM PASS

ચારણ સમાજનું ગૌરવ – GPSCની પરિક્ષા પાસ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૨૬/૨૦૨૦-૨૧, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી  સેવા વર્ગ-1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.

(1) ડો. નીતિબેન ચારણ (સમગ્ર ગુજરાત મા મહિલા વિભાગ માં પ્રથમ ક્રમાંકે)

(2) રિધ્ધીબેન વિજયભાઈ ખડીયા

(3) ભીમશી દેવદાસભાઈ શાખરા (ઝરપરા)

(4) મિતુસિંઘ જગદીશકુમાર ગઢવી

(5) કૃપા અજયભાઈ ગઢવી

સૌ સફળ ઉમેદવારોને આઈશ્રી દેવલ મા (બલિયાવડ ગીરનાર) પ્રેરિત ચારણ સંગઠન તરફથી ખૂબ ખૂબ અભિનંદન  સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.

      વંદે સોનલ માતરમ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *