CHARAN SAMAJ NU GAURAV – GPSC EXAM PASS

ચારણ સમાજનું ગૌરવ – GPSCની પરિક્ષા પાસ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૧૦/૨૦૧૯-૨૦, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી  સેવા વર્ગ-1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.

(1) જયવીર ભરતદાનભાઈ ગઢવી (વિંગડીયા તા.માંડવી કચ્છ) સમગ્ર ગુજરાત માં પ્રથમ ક્રમાંકે પાસ – નાયબ કલેકટરશ્રી (GAS)

(2) ડો. કિશનદાન જબ્બરદાનભાઈ ગઢવી – નાયબ કલેકટરશ્રી

(3) ભાવિન કારાભાઈ કાંધાણી (જામજોધપુર) – ચીફ ઓફિસર

સૌ સફળ ઉમેદવારોને ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન  સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.

      વંદે સોનલ માતરમ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *