ITI ADMISSION INFORMATION-2021
આઇ. ટી.આઇ. (સરકારી / ગ્રાન્ટેડ / સ્વનિર્ભર) ઓમાં પ્રવેશ મેળવવા ની જાહેરાત-2021
ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની શરૂ તા.03-07-2021
ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તા.20-07-2021
ફોર્મ ભરવા માટે :- https://itiadmission.gujarat.gov.in/
જરૂરી ડોકયુમેન્ટ :
- શાળા છોડયાનું પ્રમાણપત્ર (L.C.)
- માર્કશીટ
- ટ્રાયલ સર્ટી (જો ધોરણ-10/12 પાસ હોય તો)
- જાતિ નું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- આવક નો દાખલો (જો લાગુ પડતું હોય તો)
- આધારકાર્ડ