P.I EXAM PASS

ચારણ સમાજનું ગૌરવ – પોલીસ ઈન્સ્પેક્ટર (પી.આઈ)- વર્ગ-2 ની પરીક્ષા પાસ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૧૧૦/૨૦૧૯-૨૦, પોલીસ ઇન્સપેક્ટર વર્ગ-2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવાર પાસ થયા છે.

*કુ. કુંદનબેન ઘનશ્યામભાઈ મોડ*
(ક્રમ નં-31 તથા SEBC મહિલા કેટેગરીમાં બીજા ક્રમાંકે પાસ)

ખૂબ ખૂબ અભિનંદન  સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.

      વંદે સોનલ માતરમ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *